મોરવા હડફનાં પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું નિધન, 6 માસમાં મોરવા હડફ બેઠક પર યોજાશે પેટાચૂંટણી

મોરવા હડફનાં પૂર્વ MLA Bhupendrasinh Khantનું બિમારીને લઈને નિધન થવા પામ્યુ છે. ભૂપેન્દ્ર ખાંટ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા હવે તેમના નિધન બાદ મોરવા હડફ બેઠક પર 6 માસ બાદ પેટાચૂંટણી યોજાશે.

| Updated on: Jan 22, 2021 | 1:10 PM

મોરવા હડફનાં પૂર્વ MLA Bhupendrasinh Khantનું બિમારીને લઈને નિધન થવા પામ્યુ છે. ભૂપેન્દ્ર ખાંટ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા હવે તેમના નિધન બાદ મોરવા હડફ બેઠક પર 6 માસ બાદ પેટાચૂંટણી યોજાશે. જાતિગત પ્રમાણપત્રના ચાલી રહેલા કોર્ટ વિવાદથી સીટ ખાલી પડી હતી. પૂર્વ ધારાસભ્યનું નિધન થતાં વિવાદિત કેસની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">