AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BUDGET 2019: મોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે!

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ રજૂ કર્યું. બજેટ ભાષણની શરૂઆતમાં જ સીતારમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ મજબૂત દેશ માટે મજબૂત નાગરીક છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે જે મેગા પ્રોજેકટ શરૂ કર્યા છે. તેને આગળ વધારવાનો સમય આવી ગયો છે. બજેટમાં મોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે. […]

BUDGET 2019: મોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે!
| Updated on: Jul 05, 2019 | 1:46 PM
Share

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ રજૂ કર્યું. બજેટ ભાષણની શરૂઆતમાં જ સીતારમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ મજબૂત દેશ માટે મજબૂત નાગરીક છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે જે મેગા પ્રોજેકટ શરૂ કર્યા છે. તેને આગળ વધારવાનો સમય આવી ગયો છે. બજેટમાં મોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ-MLA પદ પરથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવે 2થી 5 કરોડની કમાણી કરનાર લોકો પર 3 ટકા વધારાનો ટેક્સ અને 5 કરોડથી વધારે કમાણી કરનાર પર વધારાનો 7 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. મધ્યમ વર્ગ માટે મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે. હવે રૂ. 45 લાખનું ઘર ખરીદવા પર વધારે રૂ. 1.5 લાખની છૂટ આપવામાં આવી છે. હાઉસિંગ લોનના વ્યાજ પર મળનારી છૂટ હવે 2 લાખથી વધીને રૂ. 3.5 લાખ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સિવાય રૂ. 2.5 લાખ સુધીના ઈલેક્ટ્રિક્ટ વેહિકલ પર ભારે છૂટ આપવામાં આવી છે.. નાણાપ્રધાને કહ્યું, પ્રત્યક્ષ કર સંગ્રહ 2013-14માં 6.38 લાખ કરોડથી વધીને 2018-19માં 11.37 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. 78 ટકાનો વધારો થયો છે. સોના પર કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી. તમાકુ પર વધારાનો વેરો લગાવવામાં આવ્યો. પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયો સેઝ ટેક્સ વધારાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

g clip-path="url(#clip0_868_265)">