AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે Tv9ના સુત્રો સાચા પડ્યા, ડો.આશા પટેલ ભાજપમાં જોડાશે

ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો ત્યારે હવે આશાબેન કયા પક્ષમાં જોડાયા છે તેને લઇને અનેક તર્ક-વિતર્કો શરૂ થયા હતા. TV9 Gujarati     જો કે છેલ્લાં બે દિવસથી ટીવી9ને તેના સુત્રો સતત કહેતાં હતાં કે ડો. આશા પટેલ ભાજપનો ખેસ પકડશે પરંતુ જે પક્ષે તેમને […]

આખરે Tv9ના સુત્રો સાચા પડ્યા, ડો.આશા પટેલ ભાજપમાં જોડાશે
Nirmal Dave
| Edited By: | Updated on: Feb 07, 2019 | 3:48 PM
Share

ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો ત્યારે હવે આશાબેન કયા પક્ષમાં જોડાયા છે તેને લઇને અનેક તર્ક-વિતર્કો શરૂ થયા હતા.

TV9 Gujarati

જો કે છેલ્લાં બે દિવસથી ટીવી9ને તેના સુત્રો સતત કહેતાં હતાં કે ડો. આશા પટેલ ભાજપનો ખેસ પકડશે પરંતુ જે પક્ષે તેમને ધારાસભ્ય તરીકે બેસાડ્યાં તેની સાથે જ વિશ્વાસઘાત કરનારા ડો. આશા પટેલ હંમેશા નેતાની જ ભાષા બોલતાં રહ્યાં કે તેઓ ભાજપમાં નહિ જોડાય. જો કો આજે સાંજે ઊંઝા ખાતે આવેલા એક રિસોર્ટ કે જે ભાજપના જ એક કાર્યકરનો છે ત્યાં કેટલાંક કાર્યકરો સાથે તેમણે બેઠક કરી અને પોતે ભાજપમાં જોડાશે તેવી જાહેરાત કરી. જો કે જાહેરાત કરતી વખતે તેમણે પોતાનો કોંગ્રસ પ્રત્યેનો બળાપો ઠાલવ્યો હતો.

ડો. આશા પટેલ એક જનપ્રતિનિધી તો હતાં જ પણ સાથે – સાથે વિસ્તારનાં નેતા હોવાથી એક નેતા હંમેશા જુઠ્ઠું બોલતો હોય તેવી અપેક્ષા હોય તેવી જ સ્થિતી ડો. આશા પટેલના કિસ્સામાં જોવા મળી. જો કે આખાયે કિસ્સામાં ટીવી9ના સુત્રો સાચા ઠર્યાં અને ડો. આશા પટેલ ખોટાં પડ્યાં.

[yop_poll id=1185]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">