AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે, શું છે આ ખબર પાછળની સાચી હકીકત?

ચૂંટણીના માહોલમાં ઘણીબધી ખબરો આપણા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોવા મળતી હોય છે. એક ખબર એવી પણ ચાલી રહી છે કે જો તમે વોટ આપવા નહીં જાવ તો તમારા ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે. ઘણાં બધા મીડિયા અહેવાલો અને ન્યૂઝપેપરના કટિંગના આધારે એવી ખબરો ફેલાવવામાં આવી રહી છે કે જો તમે મત આપવા નહીં જાવ […]

જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે, શું છે આ ખબર પાછળની સાચી હકીકત?
| Updated on: May 19, 2019 | 9:42 AM
Share

ચૂંટણીના માહોલમાં ઘણીબધી ખબરો આપણા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોવા મળતી હોય છે. એક ખબર એવી પણ ચાલી રહી છે કે જો તમે વોટ આપવા નહીં જાવ તો તમારા ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે.

ઘણાં બધા મીડિયા અહેવાલો અને ન્યૂઝપેપરના કટિંગના આધારે એવી ખબરો ફેલાવવામાં આવી રહી છે કે જો તમે મત આપવા નહીં જાવ તો તમારા બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે. વધારેમાં ખબર એવી પણ છે કે જે લોકોની પાસે બેંક ખાતા પણ નથી તેઓ જ્યારે મોબાઈલ ફોન રિચાર્જ કરાવશે ત્યારે તેના રિચાર્જમાંથી પૈસા કપાઈ જશે.

 સાચી હકીકત શું છે?

ઘણાબધા લોકો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે વોટસએપ પણ આ ખબર શેર કરી છે. જેમાં ખાસ કરીને અમુક લોકો પોતાના સ્ટેટસમાં પણ આ વિવિધ ખબરો લગાવીને દાવો કરી રહ્યાં છે જો તમે મતદાન ના કર્યું તો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે.

હકીકત એવી છે કે આવા કોઈપણ પ્રકારના પૈસા તમારા ખાતામાંથી કપાતા નથી. આ તમામ ખબરો ખોટી છે જે તે અમુક વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવી છે. મૂળ વેબસાઈટ અને ન્યૂઝપેપરના કટીંગ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. અમુક ખાનગી અખબારો દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એક માત્ર વ્યંગ છે સત્યથી આ ખબર ખૂબ જ દુર છે. લોકો ચૂંટણીનો માહોલ હોવાથી આ ખબરો ચલાવી રહ્યાં છે અને ખાસ કરીને હવે જ્યારે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે લોકોને આવી ખોટી ખબરો ફેલાવીને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

આ પણ વાંચો: પત્રકારે પૂછ્યું કે શું PM મોદી તમે સાધના સમયે આવી પ્રાર્થના કરી હતી કે, ચૂંટણીમાં તમારી જીત થશે, જાણો શું આપ્યો જવાબ

આ ખબર ભલે ખોટી પણ હોય પણ દરેક નાગરિકે પોતાના દેશમાં એક સક્ષમ સરકાર આવે અને લોકશાહી ટકી રહે તે માટે મતદાન તો કરવું જ જોઈએ. સોશિયલ મીડિયામાં આવી ખબરોના લીધે લોકામાં એક ભયનો માહોલ પેદા થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">