AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રિયંકાની આજથી ફુલટાઇમ એન્ટ્રી, મહામંત્રી બન્યા બાદ પહેલી વાર રાહુલ સાથે પહોંચી રહ્યા છે યૂપી, લખનઉમાં જોરદાર તૈયારીઓ

કૉંગ્રેસ કાર્યકરોને જેનો વર્ષોથી ઇંતેજાર હતો, તે ઘડી આવી ગઈ છે. કૉંગ્રેસ મહામંત્રી બન્યા બાદ પ્રિયંકા ગાંધી પહેલી વાર લખનઉ પહોંચી રહ્યા છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પૂર્વી યૂપીના પ્રભારી બનાવ્યા છે અને આ હોદ્દો સંભાળ્યા બાદ પ્રિયંકા પહેલી વાર ફુલટાઇમ રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા સાથે રાહુલ ગાંધી અને પશ્ચિમી યૂપીના […]

પ્રિયંકાની આજથી ફુલટાઇમ એન્ટ્રી, મહામંત્રી બન્યા બાદ પહેલી વાર રાહુલ સાથે પહોંચી રહ્યા છે યૂપી, લખનઉમાં જોરદાર તૈયારીઓ
| Updated on: Feb 11, 2019 | 3:00 AM
Share

કૉંગ્રેસ કાર્યકરોને જેનો વર્ષોથી ઇંતેજાર હતો, તે ઘડી આવી ગઈ છે. કૉંગ્રેસ મહામંત્રી બન્યા બાદ પ્રિયંકા ગાંધી પહેલી વાર લખનઉ પહોંચી રહ્યા છે.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પૂર્વી યૂપીના પ્રભારી બનાવ્યા છે અને આ હોદ્દો સંભાળ્યા બાદ પ્રિયંકા પહેલી વાર ફુલટાઇમ રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા સાથે રાહુલ ગાંધી અને પશ્ચિમી યૂપીના પ્રભારી મહામંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ લખનઉ પહોંચી રહ્યા છે.

લખનઉમાં મોટો રોડ શો યોજાશે

રાહુલ, પ્રિયંકા અને સિંધિયા સવારે 10.40 વાગ્યે લખનઉ પહોંચશે. અહીંથી 11.05 વાગ્યે રાહુલ-પ્રિયંકાનો 15 કિલોમીચટર લાંબો રોડ શો શરુ થશે. બપોરે 3 વાગ્યે આ રોડ શો પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય પહોંચશે. આ રોડ શો ઍરપોર્ટ વળાંક, શહીદ પથ ત્રણ રાસ્તા, અવધ ચાર રસ્તા, આલમબાગ ચાર રસ્તા, નાથા હોટલ ત્રણ રસ્તા, હુસૈનગંજ ચાર રસ્તા, બર્લિંગટન ચાર રસ્તા, લાલ બાગ ત્રણ રસ્તા, હજરતગંજ ચાર રસ્તા, વિક્રમાદિત્ય ચાર રસ્તા થતા નહેરૂ ભવન સુધી જશે.

અમૌસી ઍરપોર્ટથી લઈ કૉંગ્રેસ વચ્ચે 15 કિલોમીટર સુધી પ્રિયંકાના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે અને સડકો પોસ્ટર-બૅનર્સથી ભરાઈ ગઈ છે. યૂપી કૉંગ્રેસ પણ પ્રિયંકાના આગમનને લઈને ભારે ઉત્સાહિત છે.

[yop_poll id=1291]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">