AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની 26 માંથી આટલી બેઠક પર કોંગ્રેસનો ઝંડો લહેરાશે, ભાજપને આ સીટ પર થશે નુકશાન

એગ્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 4 બેઠકના નુકસાનની શકયતા છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી ભાજપને પડી શકે છે ઝટકો. 2014 જેવી મોદી લહેર ગુજરાતમાં જોવા નથી મળી રહીં. ગુજરાતી વડાપ્રધાન હોવા છતાં પણ ભાજપની બેઠક ઘટી રહિ છે. મોદી સરકાર અને રાજ્ય સરકારની કામગીરીથી થોડી નારાજગી દેખાય છે. TV9-C Voter predicts,In #Gujarat, #BJP may win 22 […]

ગુજરાતની 26 માંથી આટલી બેઠક પર કોંગ્રેસનો ઝંડો લહેરાશે, ભાજપને આ સીટ પર થશે નુકશાન
| Updated on: May 19, 2019 | 1:18 PM
Share

એગ્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 4 બેઠકના નુકસાનની શકયતા છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી ભાજપને પડી શકે છે ઝટકો. 2014 જેવી મોદી લહેર ગુજરાતમાં જોવા નથી મળી રહીં. ગુજરાતી વડાપ્રધાન હોવા છતાં પણ ભાજપની બેઠક ઘટી રહિ છે. મોદી સરકાર અને રાજ્ય સરકારની કામગીરીથી થોડી નારાજગી દેખાય છે.

ખેડૂતોમાં સરકાર સામેની નારાજગી ભારે પડી શકે છે. વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસનું સંગઠન મજબૂત થયું હોય તેવુ લાગી રહ્યું છે છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભાજપને નુકસાનની શકયતા દેખાય રહિ છે. કોંગ્રેસને મળી શકે છે 37.4 % વોટ જ્યારે ભાજપને  59.3 % વોટ મળવાની શક્યતા છે.

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">