AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાની ‘ભગવા’ જર્સીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસી સાંસદ શશિ થરુર, જાણો શું કહ્યું?

કોંગ્રેસના શશિ થરુરે શનિવારના રોજ કહ્યું કે ભારતીય ભગવા રંગની જે પસંદગી કરવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમ મુજબ જ કરાઈ છે. શશિ થરુરે ભગવા રંગને ભારત માટે ગર્વનો રંગ હોવાની વાત પણ કરી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો :  […]

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસી સાંસદ શશિ થરુર, જાણો શું કહ્યું?
| Updated on: Jul 07, 2019 | 1:43 PM
Share

કોંગ્રેસના શશિ થરુરે શનિવારના રોજ કહ્યું કે ભારતીય ભગવા રંગની જે પસંદગી કરવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમ મુજબ જ કરાઈ છે. શશિ થરુરે ભગવા રંગને ભારત માટે ગર્વનો રંગ હોવાની વાત પણ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  મશહુર ડાંસર અને સિંગર સપના ચૌધરી પણ હવે કરશે રાજનીતિ, આ પાર્ટીમાં જોડાયા

શશિ થરુરે આ બાબતે કહ્યું કે જે મેજબાન ટીમ છે તેને પોતાની જર્સીનો રંગ બદલવાની જરુર હોતી નથી. જો કે જે બીજી ટીમ હોય તે જે યજમાન તરીકે આવી હોય તેને પોતાનો રંગ બદલવાની જરુર પડે છે. ભારતે પણ એવું જ કર્યું અને પોતાના કપડાંનો રંગ ભગવો અને બ્લુ રાખ્યો. કોંગ્રેસી સાંસદે શશિ થરુરે વધુમાં કહ્યું કે મેં ભગવા જેકેટ પહેરી છે જેમાં બ્લુ રંગનો પૉકેટ રુમાલ લાગ્યો છે. આ ઈંગ્લેન્ડની સામે ભારતીય ટીમનું સમર્થન કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે જ્યારે ભારતીય ટીમ ભગવા જર્સીની સાથે ઈંગ્લેન્ડની સામે મેદાનમાં ઉતરશે આવી જાહેરાત થઈ ત્યારે કોંગ્રેસ અને સપાના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ભગવા રંગ સામે હતો. આઈસીસીએ પણ આ રંગની જર્સી અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">