VIDEO: રાજ્યમાં હિંસા પાછળ કોંગ્રેસનો હાથ! ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન
રાજ્યમાં હિંસા પાછળ છે કોંગ્રેસનો હાથ, આ નિવેદન કર્યું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જીતુ વાઘાણીએ સવાલ ઉઠાવ્યા કે હિંસા બાદ કેમ કોંગ્રેસના નેતાઓ પકડાય છે ? વાઘાણીએ કહ્યું કે ઈરાદાપૂર્વક રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયાસ થયા છે. વાઘાણીએ કોંગ્રેસ પર હળહળતો આરોપ મુક્યો અને કહ્યું કે કોંગ્રેસ વોટબેંકની […]
![VIDEO: રાજ્યમાં હિંસા પાછળ કોંગ્રેસનો હાથ! ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/12/Jitu.jpg?w=1280)
રાજ્યમાં હિંસા પાછળ છે કોંગ્રેસનો હાથ, આ નિવેદન કર્યું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જીતુ વાઘાણીએ સવાલ ઉઠાવ્યા કે હિંસા બાદ કેમ કોંગ્રેસના નેતાઓ પકડાય છે ? વાઘાણીએ કહ્યું કે ઈરાદાપૂર્વક રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયાસ થયા છે. વાઘાણીએ કોંગ્રેસ પર હળહળતો આરોપ મુક્યો અને કહ્યું કે કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી રહી છે અને મત માટે લોકોને ભડકાવવાનું કામ કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદમાં થયેલા તોફાનનો સૌથી સનસનીખેજ VIDEO