કોંગ્રેસે સીએમના પત્ની સામે નોંધાવી ચૂંટણીપંચમાં ફરિયાદ, મતદાનના દિવસે મોરબીમાં પ્રચાર કરતા હોવાની ફરિયાદ
સીએમ રૂપાણીના પત્ની સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. મતદાનના દિવસે મુખ્યપ્રધાનના પત્ની મોરબીમાં પ્રચાર કરતા હોવાની કોંગ્રેસની ફરિયાદ કરી છે. આચારસંહિતાના ભંગ બદલ કોંગ્રેસે આ ફરિયાદ દાખલ કરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં […]
સીએમ રૂપાણીના પત્ની સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. મતદાનના દિવસે મુખ્યપ્રધાનના પત્ની મોરબીમાં પ્રચાર કરતા હોવાની કોંગ્રેસની ફરિયાદ કરી છે. આચારસંહિતાના ભંગ બદલ કોંગ્રેસે આ ફરિયાદ દાખલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો