ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદને મોદી કેબિનેટની લીલીઝંડી, જાણો શું થશે ફાયદો?

મોદી સરકારે દેશની સુરક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં મંગળવારના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બેઠક બાદ આ જાહેરાત કરી છે. 4 સ્ટાર જનરલ એટલે કે સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું એક પદ ઉભું કરવામાં આવશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 […]

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદને મોદી કેબિનેટની લીલીઝંડી, જાણો શું થશે ફાયદો?
Follow Us:
| Updated on: Dec 24, 2019 | 11:14 AM

મોદી સરકારે દેશની સુરક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં મંગળવારના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બેઠક બાદ આ જાહેરાત કરી છે. 4 સ્ટાર જનરલ એટલે કે સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું એક પદ ઉભું કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  સોનિયા, પ્રિયંકા અને ઓવૈસી વિરુદ્ધ દાખલ થયો કેસ, CAA પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ

સીડીએસની પાસે ત્રણેય સેનાઓ માટે નિર્ણયો લેવાની સત્તા રહેશે. જો કે ભારતની ત્રણેય સેનાના વડાઓ પોતાના પદ પર યથાવત રહેશે. જ્યારે પણ ત્રણેય સેના દ્વારા કોઈ ઓપરેશન પુરુ પાડવાનું થયું ત્યારે આ પોસ્ટના લીધે નિર્ણય લેવામાં સરળતા રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ વર્ષે પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાથી આપેલા ભાષણમાં પણ સીડીએસને લઈને જાહેરાત કરી હતી. આમ હવે સીડીએસ માટે એક નવી ઓફિસ પણ બનાવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">