કેનેડામાં કિંગ મેકર જગમીત સિંહઃ જસ્ટીન ટ્રુડોને સરકાર રચવા આ શીખ નેતાને સાથે લેવા પડશે

કેનાડામાં ફરી વખત પ્રધાનમંત્રી બનવા માટે જસ્ટિન ટ્રુડોને ગઠબંધન માટે આ શીખ નેતાની જરૂર પડશે. જગમીત સિંહના નેતૃત્વમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ 24 બેઠક પર જીત મેળવી છે. અને આ જગમીતની પાર્ટીને 15.9 ટકા વોટ મળ્યા છે. તો લિબરલ પાર્ટીના ટ્રુડોને 157 બેઠક મળી છે. અને બહુમત માટે 20 સીટની જરૂર છે. આ પણ વાંચોઃ ગુટ […]

કેનેડામાં કિંગ મેકર જગમીત સિંહઃ જસ્ટીન ટ્રુડોને સરકાર રચવા આ શીખ નેતાને સાથે લેવા પડશે
Follow Us:
| Updated on: Oct 23, 2019 | 10:24 AM

કેનાડામાં ફરી વખત પ્રધાનમંત્રી બનવા માટે જસ્ટિન ટ્રુડોને ગઠબંધન માટે આ શીખ નેતાની જરૂર પડશે. જગમીત સિંહના નેતૃત્વમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ 24 બેઠક પર જીત મેળવી છે. અને આ જગમીતની પાર્ટીને 15.9 ટકા વોટ મળ્યા છે. તો લિબરલ પાર્ટીના ટ્રુડોને 157 બેઠક મળી છે. અને બહુમત માટે 20 સીટની જરૂર છે.

Image result for jagmeet singh party

આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

338 બેઠકવાળી હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી સાથે સત્તા પર આવવા જસ્ટિન ટ્રુડોને જગમીત સિંહના સહારાની જરૂર પડશે. કિંગમેકરની ભૂમિકાના અંદાઝમાં જગમીત સિંહે કહ્યું કે, ટ્રુડો એ વાતને માને છે કે અલ્પમતની સરકાર છે. જેથી અમારે સાથે મળીને કામ કરવું પડશે.

Image result for jagmeet singh party

NDP નેતા જગમીત સિંહે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી કે અલ્પમતની સરકાર બનવાની સ્થિતિમાં તેમની પ્રાથમિકતા શું હોઈ શકે. જેમાં હાઉસિંગમાં રોકાણ, વિદ્યાર્થીઓ માટે લોનની સમસ્યા, ફોન અને ઈન્ટરનેટના બિલમાં ઘટાડો, રાષ્ટ્રીય ફાર્માકેયર યોજનાને વેગ આપવા સાથે અમીર લોકો પર ટેક્સ વધારવાની યોજના છે.

Image result for jagmeet singh party

જગમીત સિંહ કેનેડામાં ઓંટારિયો સિટીમાંથી સાંસદ ચૂંટાઈને આવ્યા છે. તેમનો પરિવાર વર્ષો પહેલા જ કેનેડામાં આવીને વસવાટ કર્યો હતો. તેમના પૂર્વજોનું ઘર પંજાબના બરનાલા જિલ્લામાં ઠીકરીવાલ ગામમાં છે. જગમીતનો જન્મ કેનેડામાં 2 જાન્યુઆરી 1979માં થયો હતો.

Image result for jagmeet singh party

જગમીતે બાયોલોજીમાં Bscની ડિગ્રી લીધી છે. યોર્ક યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રીના સમયે ટ્યુશન ફી વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. 2006માં તેમણે કાઉન્સિલની સદસ્યતા પણ મેળવી હતી. જગમીત હંમેશા પ્રવાસીઓ અને શરણાર્થીઓના પક્ષમાં અવાજ ઉઠાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, 2013માં જગમીત સિંહ અમૃતસર આવવા માગતા હતા. પરંતુ ભારત સરકારે વિઝા આપ્યા નહોતા. વિઝા ન મળવા માટેના કારણમાં જગમીતે કહ્યું કે, 1984ના શીખ રમખાણમાં પીડિતોને ન્યાય અપાવવાના મારા સમર્થનને કારણે ભારત સરકાર મારાથી નારાઝ છે. 1984એ બે સમુદાય વચ્ચે રમખાણ નહીં પણ રાજ્ય પ્રાયોજિત નરસંહાર હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2011માં પોતાની રાજનીતિની શરૂઆત કરે છે અને પહેલી જ ચૂંટણી હારી જાય છે. 2015માં જગમીત સિંહ ઓન્ટેરિયો ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નાયબ પ્રમુખ ચૂંટાયા હતા. 2017માં જગમીત સિંહે પોતાની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડ્યા અને 4 ઉમેદવાર વચ્ચે એક તરફી જીત મેળવી હતી. હાલમાં ચૂંટણી પ્રચાર માટે જગમીતે Tik-Tokના માધ્યમનો પણ ઉપયોગ કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">