Video: ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું સ્વાગત કરાયુ હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ જે.પી.નડ્ડાનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]

Video: ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 11:46 AM

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું સ્વાગત કરાયુ હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ જે.પી.નડ્ડાનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: ભાવનગરમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં

ગુજરાત મુલાકાતે આવેલા જે.પી.નડ્ડાએ કાર્યકરોને સમાજ સેવાના કામો કરવા કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપયુક્ત ભારત એટલે ગરીબોની સેવા કરનાર ભારત, વંચિત, શોષિતને મદદ કરનાર ભારતની વાત કરીએ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">