Bhavnagar: ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’ ઉજવાયો, સીઆર પાટીલે કહ્યું કે ગુજરાતમાં ત્રીજા પક્ષનું અસ્તિત્વ નથી

Bhavnagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’ ઉજવાયો. ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું.

| Updated on: Mar 08, 2021 | 9:47 AM

Bhavnagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’ ઉજવાયો. ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી ઘોઘા પોલીસ ગ્રાઉન્ડ સુધી વિજય આભાર રેલી યોજાઈ. ચૂંટણી પહેલા સી.આર. પાટીલ પાલીતાણા આવ્યા ત્યારે ઘોઘા તાલુકા પંચાયત જીતશે તો ફરી તેઓ ઘોઘા આવશે તેવું વચન આપ્યું હતું. જેથી તેઓ ભાવનગર જિલ્લામાં ભાજપની ઐતિહાસિક જીત બદલ મતદારોનો આભાર માનવા રેલીનું આયોજન કર્યું હતું. 44 નગર સેવક માટે આઈસર ટેમ્પો સહિતની વ્યવસ્થા સાથે 200થી વધુ કારનો કાફલો રેલીમાં જોડાયો હતો. ધારાસભ્ય અને સાંસદો, શહેર ભાજપ સંગઠન અને જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ જોડાયા હતાં અને ઘોઘામાં યોજાયેલી જાહેર સભામાં સી. આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં સી.આર. પાટીલે સભા સંબોધી તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોનો આભાર માન્યો. સીઆર પાટીલે કહ્યું કે- ગુજરાતમાં ત્રીજા પક્ષનું અસ્તિત્વ નથી. સાથે જ તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા.

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">