AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પત્ની જશોદાબેનનો ROLE કોણ કરશે ? નામ થઈ ગયું છે FINAL, જાણવા માટે બસ એક CLICK કરો

તાજેતરમાં બૉલીવુડમાં રાજકીય નેતાઓ પર નિર્મિત બે બાયોપિક રિલીઝ થઈ અને બંને ફિલ્મોની ટીકાકારો અને સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી. પહેલા ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ પર ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ આવી અને પછી શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના જીવન પર ઠાકરે ફિલ્મ રિલીઝ થઈ. હવે ચાલુ જ વર્ષે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પણ […]

PM નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પત્ની જશોદાબેનનો ROLE કોણ કરશે ? નામ થઈ ગયું છે FINAL, જાણવા માટે બસ એક CLICK કરો
| Updated on: Feb 11, 2019 | 9:10 AM
Share

તાજેતરમાં બૉલીવુડમાં રાજકીય નેતાઓ પર નિર્મિત બે બાયોપિક રિલીઝ થઈ અને બંને ફિલ્મોની ટીકાકારો અને સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી.

પહેલા ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ પર ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ આવી અને પછી શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના જીવન પર ઠાકરે ફિલ્મ રિલીઝ થઈ.

હવે ચાલુ જ વર્ષે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પણ રિલીઝ થવા જઈ રહી છે. આ વાતથી તો સૌ વાકેફ છે કે PM NARENDRA MODI નામની આ ફિલ્મમાં વિવેક ઓબેરૉય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ ફિલ્મમાં બાકીના પાત્રો કોણ-કોણ છે અને કોણ એ પાત્રોને ભજવશે ? તેને લઈને આતુરતા થવી સ્વાભાવિક છે, પરંતુ સૌથી મોટી ઉત્કંઠા અને ઉત્સુકતા નરેન્દ્ર મોદીના પત્નીની ભૂમિકા કોણ ભજવશે, તેને લઈને છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં મોદીના પત્ની જશોદાબેનનો રોલ અભિનેત્રી બરખા બિષ્ટ ભજવવા જઈ રહી છે.

આ અંગે બરખા બિષ્ટે કહ્યું, ‘આ ફિલ્મ માટે અમે અમદાવાદમાં શૂટ કરીશું અને મેં આ વિશે ઘણુ વાંચવાનું શરુ કરી દીધું છે. આ રોલ બહુ ચૅલેંજિંગ છે, કારણ કે જશોદાબેન વિશે લોકો બહુ ઓછું જાણે છે.’

અહીં એ પણ નોંધનીય છે કે બરખા બિષ્ટ માટે અમદાવાદ કોઈ નવું શહેર નથી, કારણ કે બરખાના પતિ ઇંદ્રનીલ સેનગુપ્તા અમદાવાદના જ રહેવાસી છે.

અમદાવાદ શહેર વિશે બરખાએ કહ્યું, ‘અમદાવાદ મારા નવું નથી. હું પહેલા પણ ઘણી વાર અહીં આવી ચુકી છું. મને આ રોલ માટે ગુજરાતી ભાષા શીખવી પડશે. આ કૅરેક્ટરમાં આપને ઘણા શેડ્સ જોવા મળશે. હું હાલમાં માત્ર એટલું જ કહી શકુ છું કે આ ફિલ્મ સાથે જોડાઈને મને બહુ ગર્વ છે.’

[yop_poll id=1307]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">