ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો

POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત […]

ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 05, 2019 | 3:07 PM

POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે.

જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત રાજનાથે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને જાણવાની ઈચ્છા હોય તો પાકિસ્તાન જાય અને લાશો ગણીને આવે.

TV9 Gujarati

Rathyatra 2024 : અમદાવાદમાં જળયાત્રાને લઈને તૈયારીઓ, જાણો શું હશે ખાસ
આજનું રાશિફળ તારીખ : 21-06-2024
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?
ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ
ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ
ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો

બોર્ડર પ્રોજેક્ટના લોકાર્પણ બાદ રાજનાથ સિંહે કહ્યું કે, કેટલીક પાર્ટીઓના નેતાઓ વારંવાર પૂછી રહ્યાં છે કે, ઍર સ્ટ્રાઈક કેટલી સફળ રહી. કેટલા આતંકી માર્યા ગયા છે. રાજનાથે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સૈન્ય અને નેતાઓના મન જાણે છે કે, કેટલા આતંકીઓના મોત થયા છે. કારણ કે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશનની ટીમે ઍર સ્ટ્રાઈક પહેલા હુમલાની જગ્યા પર 300 મોબાઈલ અક્ટિવ હોવાની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો : દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર

નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન એક પ્રમાણિક સિસ્ટમ છે. તો શું આ મોબાઈલ ત્યાનાં વૃક્ષો વાપરી રહ્યાં હતા ? આ સવાલ સાથે રાજનાથ સિંહે કહ્યું કે, હવે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન પર પણ વિશ્વાસ નહીં રાખે ?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">