રાહુલ ગાંધીએ કહ્યું કે કમલનાથ, અશોક ગહલોત અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતાં પોતાના પુત્રોનો મોહ વધારે રાખ્યો!

શનિવારના રોજ રાહુલ ગાંધીએ કાર્યકારી સમિતિની સામે પોતાનું રાજનામું આપ્યું હતું પણ કોંગ્રેસની કાર્યકારી સમિતિએ આ રાજનામું સ્વીકારવાની ના પાડી દીધી છે. આ રાજીનામાને લઈને કોંગ્રેસમાં ભાવપૂર્ણ માહોલ સર્જાયો છે. રાહુલ ગાંધીએ કેટલાંક સિનિયર નેતાઓની સામે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 08-10-2024 વિટામિન B12 બનાવતી […]

રાહુલ ગાંધીએ કહ્યું કે કમલનાથ, અશોક ગહલોત અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતાં પોતાના પુત્રોનો મોહ વધારે રાખ્યો!
Follow Us:
| Updated on: May 26, 2019 | 5:33 AM

શનિવારના રોજ રાહુલ ગાંધીએ કાર્યકારી સમિતિની સામે પોતાનું રાજનામું આપ્યું હતું પણ કોંગ્રેસની કાર્યકારી સમિતિએ આ રાજનામું સ્વીકારવાની ના પાડી દીધી છે. આ રાજીનામાને લઈને કોંગ્રેસમાં ભાવપૂર્ણ માહોલ સર્જાયો છે. રાહુલ ગાંધીએ કેટલાંક સિનિયર નેતાઓની સામે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 08-10-2024
વિટામિન B12 બનાવતી આ કંપનીએ 6 હજાર ટકા આપ્યું રિટર્ન, એક સમયે 23 રૂપિયા ભાવ
નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી જાણો શું થાય છે?

રાહુલ ગાંધીએ પાર્ટીના બેઠકમાં એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા અને નેતાઓની ઝાટકણી કાઢી હતી. બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સ્થાનીક નેતાઓને મજબૂત બનાવવામાં આવે અને રાહુલ ગાંધીએ આ ટિપ્પણી મુદ્દે કહ્યું કે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ પાર્ટીનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. સુત્રોના અહેવાલથી એવું પણ જાણવા મળ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના દીકરાઓને ટીકીટ આપવા માટે દબાણ કર્યું જ્યારે હું તો તેના પક્ષમાં જ નહોતો.

આ પણ વાંચો:  ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન-18 બાદ હવે દોડશે ટ્રેન-19, સ્લીપીંગ કોંચ સહિત આ સુવિધાઓથી સજ્જ હશે નવી ટ્રેન

રાહુલ ગાંધીએ ઝાટકણી કાઢતા એમ પણ કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિંદબરમે પણ પોતાના દીકરા કાર્તિકને ટીકીટ અપાવી. તેમણે કહ્યું મોદી સરકાર વિરુદ્ધમાં આ નેતાઓએ પ્રચાર કર્યો નહીં. આમ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ પર એવી ટિપ્પણી કરી કે તેઓએ પાર્ટીનું હિત પહેલાં ન જોયું અને પુત્રમોહ વધારે રાખ્યો.

રાહુલ ગાંધીએ પાર્ટીની હારની જવાબદારી પોતાના માથે લઈને બેઠકમાં રાજીનામાની પેશકશ કરી પણ કોંગ્રેસની કાર્યકારી બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કરી દેવાયું છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી જેવો કોઈ નેતા જ નથી જે આ કમાન સંભાળી શકે. આમ આ બેઠકમાં ભાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">