AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું અમિત શાહ રાજ્યસભામાં કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાનું બિલ પાસ કરાવી શકશે?

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા માટે બીલ રજૂ કર્યુ હતું. કાશ્મીર ઘાટીમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધારવા માટે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. બિલને લોકસભામાં શુક્રવારે રજૂ કરવામાં આવ્યું હતું. જેની પર કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ વિરોધ દાખલ કર્યો હતો. રાજ્યસભામાં સરકારની પાસે બહુમત નથી. ત્યારે જોવાનું રહેશે કે સરકાર બિલને […]

શું અમિત શાહ રાજ્યસભામાં કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાનું બિલ પાસ કરાવી શકશે?
| Updated on: Jul 01, 2019 | 10:31 AM
Share

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવા માટે બીલ રજૂ કર્યુ હતું. કાશ્મીર ઘાટીમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધારવા માટે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. બિલને લોકસભામાં શુક્રવારે રજૂ કરવામાં આવ્યું હતું.

જેની પર કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ વિરોધ દાખલ કર્યો હતો. રાજ્યસભામાં સરકારની પાસે બહુમત નથી. ત્યારે જોવાનું રહેશે કે સરકાર બિલને પાસ કરાવી શકશે કે નહી. હાલમાં આ મુદ્દા પર રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સમાજવાદી પાર્ટીના સાસંદ રામગોપાલ યાદવે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીર આરક્ષણ બિલનું સમર્થન કરીને કહ્યું કે આવતીકાલે રાષ્ટ્રપતિ શાસનનો સમય પૂર્ણ થાય છે. રાજ્યમાં આવતીકાલે ચૂંટણી થઈ શકતી નથી. ત્યારે રાષ્ટ્રપતિ શાસનના પ્રસ્તાવને સમર્થન કર્યા સિવાય કોઈ છુટકો નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઘાટીમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય 2 જૂલાઈએ ખત્મ થઈ રહ્યો છે. 20 જૂન 2018એ PDP સરકારની પાસે સમર્થન ના કરવાને કારણે અને કોઈ પણ પાર્ટીએ સરકાર બનાવવા માટે કોઈ પણ દાવો કર્યો નથી. જેને કારણે રાજ્યમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યુ. ત્યારબાદ 6 મહિના માટે અને રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યુ.

આ પણ વાંચો: વિશ્વ કપમાં ભારતને ફરી મોટો ઝટકો શિખર ધવન બાદ આ ખેલાડી થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

[yop_poll id=”1″]

ત્યારબાદ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યુ. 21 નવેમ્બર 2018ના રોજ વિધાનસભા ભંગ કરી દીધી હતી. રાજ્યપાલ શાસન પછી કેન્દ્ર સરકારે 256નો ઉપયોગ કરીને 20 ડિસેમ્બર 2018થી રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણય કર્યો. આજે આ શાસનમાં 6 મહિના માટેનો વધારો કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">