G-7નું સદસ્ય ના હોવા છતાં ભારતને વિશેષ આમંત્રણ, થોડી કલાકમાં ફ્રાંસ પહોંચશે PM મોદી

G-7એ સાત વિક્સિત દેશોનું એલીટ ક્લબ છે. અને આ દેશ દુનિયાની અર્થવ્યવસ્થા અને રફતાર નક્કી કરે છે. G-7 દેશો પાસે વિશ્વની 40 ટકા GDPનો કબજો છે. જો કે આ દેશોમાં દુનિયાની માત્ર 10 ટકા વસ્તી છે. ભારત VIP ક્લબનું સદસ્ય નથી. પરંતુ વૈશ્વિક સ્તર પર ભારતની વધતી તાકાતને જોતા આ સમ્મેલનમાં આમંત્રણ મળ્યું છે. થોડા […]

G-7નું સદસ્ય ના હોવા છતાં ભારતને વિશેષ આમંત્રણ, થોડી કલાકમાં ફ્રાંસ પહોંચશે PM મોદી
Follow Us:
| Updated on: Aug 25, 2019 | 1:02 PM

G-7એ સાત વિક્સિત દેશોનું એલીટ ક્લબ છે. અને આ દેશ દુનિયાની અર્થવ્યવસ્થા અને રફતાર નક્કી કરે છે. G-7 દેશો પાસે વિશ્વની 40 ટકા GDPનો કબજો છે. જો કે આ દેશોમાં દુનિયાની માત્ર 10 ટકા વસ્તી છે. ભારત VIP ક્લબનું સદસ્ય નથી. પરંતુ વૈશ્વિક સ્તર પર ભારતની વધતી તાકાતને જોતા આ સમ્મેલનમાં આમંત્રણ મળ્યું છે. થોડા કલાકોમાં PM મોદી આ બેઠકમાં હાજર રહેવા ફ્રાંસના બિઆરિટ્જ શહેર પહોંચશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃ VIDEO: આર્મીની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ રાજસ્થાનના જયપુરમાં ધોનીનો અનોખો લૂક જોવા મળ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

G-7માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટેન અને અમેરિકાનો સમાવેશ થાય છે. 1977માં આ સમેલન યુરોપિયન યુનિયન પણ જોડાતું રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ વખતે ફ્રાંસના સમુદ્ર વિસ્તાર પર વસેલા બિઆરિટ્જ નામના સુંદર શહેરમાં G-7નું સંમેલન યોજાઈ રહ્યું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોંએ આ વખતે સંમેલનમાં સદસ્ય દેશોની સાથે અન્ય દેશને પણ ખાસ આમંત્રણ આપ્યું છે. આ યાદીમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, સ્પેન, દ.આફ્રિકાને વિશેષ આમંત્રણ અપાયું છે.

[yop_poll id=”1″]

કાશ્મીર પર થઈ શકે છે ચર્ચા

ભારત માટે આ વખતેનું G-7 એટલા માટે મહત્વનું છે કારણ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીર મુદ્દે ટ્રમ્પ સાથે વાતચીત કરી શકે છે. થોડા દિવસ અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે, તે કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી મોદી સાથે ચર્ચા કરવા માગે છે. જો કે ભારતે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે, આ માત્ર ભારત-પાક વચ્ચેનો આંતરીક મુદ્દો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">