લોકસભા-2019ની ચૂંટણીની જાણો 10 રોચક વાતો

1. દેશના ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ પાર્ટી સિવાયની પાર્ટીએ એટલે કે ભાજપે સતત બીજી વખત બહુમતીની સરકાર બનાવી છે. વર્ષ-2014 પણ ઇતિહાસમાં પહેલીવાર ભાજપે બહુમતીની સરકાર બનાવી હતી. 2. ગાંધી પરિવારની સૌથી સલામત મનાતી સીટ અમેઠી પર પહેલી વખત ગાંધી પરિવારના સદસ્ય રાહુલ ગાંધીની હાર થઇ છે. વર્ષ-1980થી આ સીટ પર કોંગ્રેસનો કબ્જો છે પરંતુ વર્ષ […]

લોકસભા-2019ની ચૂંટણીની જાણો 10 રોચક વાતો
Follow Us:
| Updated on: May 23, 2019 | 2:36 PM

1. દેશના ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ પાર્ટી સિવાયની પાર્ટીએ એટલે કે ભાજપે સતત બીજી વખત બહુમતીની સરકાર બનાવી છે. વર્ષ-2014 પણ ઇતિહાસમાં પહેલીવાર ભાજપે બહુમતીની સરકાર બનાવી હતી.

2. ગાંધી પરિવારની સૌથી સલામત મનાતી સીટ અમેઠી પર પહેલી વખત ગાંધી પરિવારના સદસ્ય રાહુલ ગાંધીની હાર થઇ છે. વર્ષ-1980થી આ સીટ પર કોંગ્રેસનો કબ્જો છે પરંતુ વર્ષ 1998થી 1999 માત્ર 1 વર્ષ માટે આ સીટ ભાજપ પાસે હતી. રાહુલ ગાંધીના દાદા, પપ્પા અને મમ્મી આ જ સીટ પરથી જીત્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

TV9 Gujarati

3. પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ ભાજપની સીટોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં 18 સીટો પર અને ઓડિશામાં 9 સીટો પર ભાજપ આગળ છે.

4. ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો સતત બીજી વખત ભાજપને મળી છે. 2014ની લોકસભામાં પણ આવું જ બન્યું હતુ.

લોકસભા ચૂંટણી પરિણામોની ફટાફટ અપડેટ મેળવો અહી: https://tv9gujarati.com/2019-election-live-update/

5. કોંગ્રેસના ઈતિહાસમાં પહેલી વખત એવુ બનશે કે સતત બીજી વખત નેતા વિપક્ષ નહિ બની શકે. 2014ની લોકસભામાં પણ આવું જ બન્યું હતુ. નેતા વિપક્ષ માટે 55 સીટની જરૂરિયાત હોય છે.

6. પશ્ચિમ બંગાળમાં ભાજપ 40 વર્ષમાં 18 સીટો પર આગળ છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ ડૂબાડી કોંગ્રેસની નૈયા, જ્યાં જ્યાં કર્યો પ્રચાર ત્યાં થઈ કોંગ્રેસની હાર

7. જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલી વખત ચૂંટણી હાર્યા છે.

8. સતત બીજી વખત એવુ થયુ કે દિલ્હીની બધી કુલ 7 સીટો પર ભાજપનો વિજય થયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

9. ગાંધીનગરની સીટ પર છેલ્લા 30 વર્ષથી એટલે કે વર્ષ-1989 થી ભાજપનો કબ્જો છે અને આ વખતે પણ ભાજપની જીત થઇ છે.

10. વામપંથીઓની છેલ્લી આશા એવા કનૈયા કુમારને પણ લોકસભા ચૂંટણીમાં હાર મળી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">