સોનિયા ગાંધીની સાથે કોંગ્રેસ સાંસદોની બેઠક, રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની ઉઠી માગ

કોંગ્રેસ પાર્ટીના સાંસદોની બેઠકમાં ફરી એકવાર રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની માગ ઉઠી છે. કોંગ્રેસના લગભગ 10 લોકસભા સાંસદોએ કહ્યું કે રાહુલ ગાંધીને તરત જ પાર્ટીની કમાન સંભાળવી જોઈએ. This is the crux of the matter and this is the challenge before Sonia ji Rahul ji and Priyanka ji. I am certain they would do […]

સોનિયા ગાંધીની સાથે કોંગ્રેસ સાંસદોની બેઠક, રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની ઉઠી માગ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 1:55 PM

કોંગ્રેસ પાર્ટીના સાંસદોની બેઠકમાં ફરી એકવાર રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની માગ ઉઠી છે. કોંગ્રેસના લગભગ 10 લોકસભા સાંસદોએ કહ્યું કે રાહુલ ગાંધીને તરત જ પાર્ટીની કમાન સંભાળવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના લોકસભાના ચીફ વ્હિપ કે સુરેશ, તેમની સાથે સાથે ગૌરવ ગોગોઈ અને માનિક ટેગોર પણ એકમત નજર આવ્યા. તેમને અન્ય સાંસદોના સુરમાં સુર મિલાવતા કહ્યું કે રાહુલ ગાંધીને ઝડપી પાર્ટીની કમાન સંભાળવી જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે આ બેઠકની શરૂઆત પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું. તેમાં તેમને કોંગ્રેસના ઘણા નેતાઓ પર નિશાનો સાધતા કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટીને લીડ કરવી જોઈએ. પાર્ટીના દરેક નેતા અને કાર્યકર્તા રાહુલ ગાંધીની સાથે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">