વિમાનના ટાયરોમાં હવા ભરવામાં આવતી નથી, ફક્ત આ વસ્તુનો થાય છે ઉપયોગ

|

Jan 05, 2025 | 7:26 PM

વિમાન 250-270 કિલોમીટરની ઝડપે રનવે પર ઉતરે છે, આવી સ્થિતિમાં તેના ટાયરની મજબૂતીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિમાનના ટાયરમાં 200 psiનું દબાણ વપરાય છે. આવી સ્થિતિમાં તેમાં હવા ભરાતી નથી, તેના બદલે આ વસ્તુનો ઉપયોગ થાય છે.

1 / 5
વિમાન 250-270 કિલોમીટરની ઝડપે રનવે પર ઉતરે છે, આવી સ્થિતિમાં તેના ટાયરની મજબૂતીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

2 / 5
વિમાનના ટાયરમાં 200 psiનું દબાણ વપરાય છે. આવી સ્થિતિમાં તેમાં હવા ભરાતી નથી, તેના બદલે નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે.

3 / 5
વજનની વાત કરીએ તો કોઈપણ વિમાનના ટાયર 800 psi સુધીનું વજન સરળતાથી સહન કરી શકે છે. આ ઉપરાંત તેમાં ફ્યુઝિબલ પ્લગ પણ ઇન્સ્ટોલ કરેલા છે.

4 / 5
આ ફ્યુઝીબલ પ્લગ ટાયરમાં રહેલા નાઈટ્રોજનને બહાર નીકળતા અટકાવે છે. જેના કારણે કોઈપણ પ્રકારની દુર્ઘટના થવાની સંભાવના ઘણી ઘટી જાય છે.

5 / 5
આવી સ્થિતિમાં, જો વિમાનનું વજન વધારે હોય તો વિમાનમાં ટાયરની સંખ્યા તે મુજબ વધારવામાં આવે છે. વિમાનના એક ટાયરની કિંમત 80,000 રૂપિયા સુધીની હોય છે, જેનું ઉત્પાદન ઘણી કંપનીઓ કરે છે.

Next Photo Gallery