International Sex Worker Day શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ દિવસ સાથે જોડાયેલ ઈતિહાસ

સેક્સ વર્કર ડે કેમ ઉજવવામાં આવે છે અને તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણવું જરુરી છે. આવો અમે તમને આ દિવસના ઈતિહાસ વિશે જણાવીએ, તેની શરૂઆત ક્યારે થઈ અને શા માટે ઉજવવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 2:28 PM
આપણા સમાજમાં સેક્સ વર્કર્સને ઓછી નજરથી જોવામાં આવે છે. સમાજમાં તેઓને જે દરજ્જો મળવો જોઈએ તે ક્યારેય મળતો નથી. તે માત્ર પોતાનું પેટ ભરવા માટે પોતાનું શરીર વેચવાનું કામ પણ કરે છે. સેક્સ વર્કર્સને સન્માન આપવા અને તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવા માટે દર વર્ષે 2 જૂને આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડે ઉજવવામાં આવે છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

1 / 6
વિશ્વભરમાં ઘણા દિવસોની ઉજવણી કરવામાં આવે છે જેમાંથી સેક્સ વર્કર ડે પણ એક છે ત્યારે સેક્સ વર્કર ડે કેમ ઉજવવામાં આવે છે અને તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણવું ખુબ જરુરી છે. ત્યારે આવો, અમે તમને આ દિવસના ઈતિહાસ વિશે જણાવીએ, તેની શરૂઆત ક્યારે થઈ અને શા માટે ઉજવવામાં આવે છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

2 / 6
યુરોપમાં 1975માં આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર ડેનો પાયો નાખવામાં આવ્યો હતો. તે દરમિયાન ફ્રાન્સના લિયોનમાં આવેલા ચર્ચ એગ્લિસે સેન્ટ-નિઝિયરમાં 100 જેટલા સેક્સ વર્કરોએ ચર્ચને કબ્જે કરી લીધુ હતુ અને ત્યાં ધરણા પર બેસી ગયા હતા. તેઓનો હેતુ સેક્સ વર્કને બિઝનેસ તરીકે ઓળખવાનો અને બીજો સેક્સ વર્કરોના સુરક્ષા અધિકારોની ખાતરી કરવાનો હતો કારણ કે મીડિયા રીપોર્ટ મુજબ તે સમય દરમિયાન સેક્સ વર્કરોની સાથે ભેદભાવ થતો તેમજ તેમની સાથે મારપીટ અને ફાઈન પણ લેવામાં આવતો ત્યારે આ મારપીટમાં 2 સેક્સ વર્કર્સના મૃત્યુ થયા હોવાના પણ અહેવાલો હતા. (ફોટો ક્રેડિટ- ગુગલ)

3 / 6
 જે બાદ સમગ્ર વિવાદ વકર્યો હતો અને ના છુટકે 100થી વધુ સેક્સ વર્કર આ ચર્ચને કબ્જે કરી લીધુ અને ધરણા પર બેસી ગયા હતા.માહિતી એમ પણ છે આ સેક્સ વર્કરોના સમર્થમનમાં ફ્રેન્ચ દૈનિક અખબાર  Libération (લિબરેશન)ની એક મહિલા પત્રકાર Claude Jaget (ક્લાઉડ જેગેટ) પણ સરકાર અને પોલીસની વિરુદ્ધમાં પ્રદર્શનમાં ઉતરી ગઈ હતી.  (ફોટો ક્રેડિટ- ગુગલ)

4 / 6
આ પ્રોટેસ્ટને લઈને ના માત્ર ફ્રાન્સ પણ  Paris, Marseille, Grenoble, Saint-Étienne and Montpellier આ પાંચ શહેરોમાં આ વિવાદ વકર્યો હતો. જેનાથી સરકાર પણ દબાણમાં આવી ગઈ હતી. જે બાદ લગભગ 8 દિવસ સુધી સેક્સ વર્કરો ધરણા પર રહ્યા હતા જે બાદ 10 June ના રોજ પોલીસે ચર્ચને તેમના કબ્જામાંથી છોડાવી શકી હતી. (ફોટો ક્રેડિટ- ગુગલ)

5 / 6
 આ મોટી ઘટના બાદ 1976માં સેક્સ વર્કરોની માંગણીઓને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેશનલ સેક્સ વર્કર એસોસિએશને  એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને દર વર્ષે 2 જૂને ઈન્ટરનેશનલ સેક્સ વર્કર ડે મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. (ફોટો ક્રેડિટ- ગુગલ)

6 / 6

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">