દરિયામાં ક્યાંથી આવે છે આટલું મીઠું ? જાણો દરિયાનું પાણી કેમ હોય છે ખારું
આપણી પૃથ્વીના 70 ટકા ભાગ પર પાણી આવેલું છે અને આમાંથી 97 ટકા પાણી મહાસાગરો અને સમુદ્રોમાં છે. આપણે જે મીઠું ખાઈએ છીએ તે દરિયામાંથી જ કાઢવામાં આવે છે. દરિયાનું પાણી ખૂબ જ ખારું હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે દરિયામાં આટલું ખારું પાણી ક્યાંથી આવે છે ?