Adani Group: 2600% વધ્યો અદાણીનો આ શેર, 26 રૂપિયાથી પહોચ્યો 700 રૂપિયાને પાર, 14 લાખથી વધારે છે રોકાણકારો

|

Jul 10, 2024 | 4:11 PM

અદાણીના આ શેર 09 જૂલાઈ અને મંગળવારે 6 ટકાથી વધુ વધીને 745 રૂપિયા પર પહોચી ગયો હતો. છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેરમાં 2600 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણીના આ શેરમાં એક વર્ષમાં 200 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણીનો આ શેર 10 જુલાઈ, 2023ના રોજ 242.05 રૂપિયા પર હતો.

1 / 8
અદાણી ગ્રુપની કંપનીના શેરમાં 09 જૂલાઈ અને મંગળવારે સારો ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે અદાણીનો આ શેર 6 ટકાથી વધુ વધીને 745 રૂપિયા પર પહોંચ્યો હતો. સોમવારે કંપનીના શેર 697.95 રૂપિયા પર બંધ થયા હતા.

2 / 8
અદાણીના આ શેરમાં 4 વર્ષમાં 2600 ટકાથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 26 રૂપિયાથી વધીને 700 રૂપિયા થયા છે.

3 / 8
અદાણીના શેરમાં તોફાની ઉછાળો આવ્યો છે. 3 એપ્રિલ, 2020ના રોજ કંપનીના શેર 26.75 રૂપિયા પર હતા. અદાણી પાવરનો શેર 9 જુલાઈ 2024ના રોજ 745 રૂપિયા પર પહોંચી ગયો છે.

4 / 8
આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 2650 ટકાથી વધુનો વધારો થયો છે. જો કોઈ વ્યક્તિએ 3 એપ્રિલ, 2020ના રોજ અદાણી પાવરના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો આ શેરની વર્તમાન કિંમત પ્રમાણે તે 27.85 લાખ રૂપિયા સુધી પહોચી ગયું હોત.

5 / 8
અદાણી પાવરના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 896.75 રૂપિયા છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 235.70 રૂપિયા છે.

6 / 8
અદાણી પાવરના શેરમાં એક વર્ષમાં 200 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી પાવરનો શેર 10 જુલાઈ, 2023ના રોજ 242.05 રૂપિયા પર હતો. 9 જુલાઈ 2024ના રોજ કંપનીના શેર 745 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા બે વર્ષમાં અદાણી પાવરના શેરમાં 170 ટકાથી વધુનો વધારો થયો છે.

7 / 8
અદાણી ગ્રુપની આ કંપનીના શેર 6 મહિનામાં લગભગ 40 ટકા વધ્યા છે. છેલ્લા 5 વર્ષમાં અદાણી પાવરના શેરમાં 1050 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી પાવરનું માર્કેટ કેપ 280600 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Published On - 5:36 pm, Tue, 9 July 24

Next Photo Gallery