Gujarati NewsPhoto galleryThe minimum age for marriage of girls in pakistan is this much you will be surprised to know
પાકિસ્તાનમાં લાગુ પડે છે શરિયા કાનૂન, આ ઉંમરે થાય છે છોકરીઓના લગ્ન
Intersting Facts About Pakistan: ભારતમાં લગ્નની ઉંમર 21 (છોકરો) અને 18 (છોકરી) છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં કેટલા વર્ષ પછી છોકરીઓના લગ્ન થાય છે? આનો જવાબ ચોક્કસપણે તમને આશ્ચર્યચકિત કરશે.