શેરબજારમાં કમાણીની મોટી તક, Nifty હવે 300 થી 2000 Points સુધીની લગાવશે રેસ ! જાણો કારણ

|

Aug 22, 2024 | 6:38 PM

નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી ગુરુવારે સતત છઠ્ઠા સત્રમાં વધારા સાથે બંધ રહ્યો હતો. આજે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેર્સમાં ઉછાળો હતો. જોકે હવે આગામી સમયમાં Nifty 300 પોઈન્ટ અને મહત્તમ 2000 પોઈન્ટ માટે રેસ કરશે. આ ઘટના પાછળ એક મહત્વનું કારણ જવાબદાર છે.

1 / 6
ભારતીય શેરબજાર આજે ગુરુવારે 22 ઓગસ્ટના રોજ તેજી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.18 ટકા અથવા 147 પોઇન્ટના વધારા સાથે 81,053 પર બંધ થયો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર લીલા નિશાન પર અને 12 શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે સતત છઠ્ઠા સત્રમાં તેજી સાથે 24,811.50 પર બંધ થયો છે.

2 / 6
નિફ્ટી આજે ગુરુવારે 0.17 ટકા અથવા 41 પોઈન્ટ વધીને 24,811 પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેર લીલા નિશાન પર અને 23 શેર લાલ નિશાન પર હતા.

3 / 6
હવે નિફ્ટી એવા પોઈન્ટ પર આવી ગયો છે જ્યાંથી તે હવે ઓછામાં ઓછા 300 પોઈન્ટ્સ અને વધુમાં વધુ 2000 પોઈન્ટ્સની રેસ કરશે. જો શુક્રવારે Powell ના નિવેદનથી વિશ્વભરના stock Market ક્રેશ ન થાય તો Nifty માં મોટો ઉછાળો આવશે.

4 / 6
જો Powell શુક્રવારે નિવેદન આપવાને બદલે, સપ્ટેમ્બર મહિનાની મીટિંગમાં નિર્ણયની જાહેરાત કરે અને જો તે નિર્ણય 0.25% કરતા વધારે Cut રહ્યો તો બજાર ઊંડી ડૂબકી લગાવશે. જો આનાથી બચી ગયા તો આ બજાર તૂફાની રફતારથી આગળ વધવાની તૈયારી કરી ચૂક્યું છે તેમ કહેવાય તો ખોટું નથી.

5 / 6
ગુરુવારે શેરબજારમાં ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી બેન્ક 0.59 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.45 ટકા, નિફ્ટી એફએમસીજી 0.62 ટકા, નિફ્ટી મેટલ 0.67 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 0.67 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.57 ટકા, નિફ્ટી રિયલ 47 ટકા છે. ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.86 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.44 ટકા નોંધાયા હતા. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 0.23 ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સમાં 0.11 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.14 ટકા, નિફ્ટી મીડિયામાં 0.19 ટકા, નિફ્ટી આઈટીમાં 0.16 ટકા અને નિફ્ટી ઓટોમાં 0.09 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, આ રિપોર્ટના આધારે કોઈ રોકાણ કરવું નહીં. આ ફક્ત એક જાણકારી માત્ર છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં કરાતું રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Photo Gallery