આ ઉપરાંત, ભારતી એરટેલનું એમકેપ રૂપિયા 12,268.39 કરોડ વધીને રૂપિયા 8,57,392.26 કરોડ, ICICI બેન્કનું રૂપિયા 11,524.92 કરોડ વધીને રૂપિયા 8,47,640.11 કરોડ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નું રૂપિયા 2,849 વધીને રૂપિયા કરોડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) નું રૂપિયા 1,992.37 કરોડ વધીને રૂપિયા. 6,71,050.63 કરોડ અને ઈન્ફોસીસનું રૂપિયા 1,245.64 કરોડ વધીને રૂપિયા 7,73,269.13 કરોડ થયું હતું.