ભારતના આ ગામમાં એકપણ ઘરમાં નથી દરવાજો, છતાં નથી થતી ચોરી, બેંક કે દુકાનોને પણ નથી લગાવાતું તાળું
ભારત વિવિધતાનો દેશ છે, જ્યાં તમને વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો, પરંપરાઓ અને માન્યતાઓ જોવા મળશે. ત્યારે ભારતમાં એક એવું ગામ છે, જ્યાં તમને કોઈ પણ ઘરને દરવાજો જોવા નહીં મળે. આ ગામ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું છે. આ ગામમાં તમને કોઈ ઘરને દરવાજો જોવા નહીં મળે.