Gujarati NewsPhoto galleryRush to buy shares invested by Ambani price jumps by Rs 2 to 735 shares up by Rs 189 this month
અધધ વધારો ! અંબાણીએ ખરીદેલા શેર માટે ધસારો, કિંમત 2 રૂપિયાથી વધીને 735 પહોચી, આ મહિનામાં શેરમાં 189 રૂપિયાનો વધારો
માઈક્રોકેપ કંપનીના શેર આજે ગુરુવારે અને 18 જુલાઈના રોજ ફોકસમાં છે. કંપનીના શેરમાં 18 જુલાઈના રોજ 5%ની અપર સર્કિટ લાગી હતી. શેરમાં મોટા દિગ્ગજ ઉદ્યોગપતિની કંપનીએ પણ તેમા રોકાણ કર્યું છે. માર્ચ 2001થી અત્યાર સુધીમાં આ શેર 2 રૂપિયાથી વધીને વર્તમાન ભાવ સુધી પહોંચ્યો છે. એટલે કે 36,687%નું જંગી વળતર આપવામાં આવ્યું છે.