Home Loan : 32,00,000ની હોમ લોનને તમે પણ કરી શકો છો ઈન્ટ્રેસ્ટ ફ્રી! બસ કરી દો આ નાનકડું કામ

|

Jul 20, 2024 | 2:07 PM

Home Loan Calculation : ઘરનું મકાન હોય તેવું દરેકનું સપનું હોય છે. ઘરના મકાનના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. નોર્મલ ઘર લેવા જઈએ તો પણ 25 કે 30 લાખ જેટલામાં તેની સ્ટાર્ટિંગ કિંમત હોય છે. અહીંયા તમને એવી ગણતરી કરીને આપી છે કે તમારી 32 લાખની હોમ લોન કંઈ રીતે ઈન્ટ્રેસ્ટ ફ્રી કરી શકાય છે.

1 / 5
Home loan : જો તમે ઘરનું મકાન લેવા ઈચ્છતા હોય તો તમારે આ કેલ્ક્યુલેશન સમજવી પડશે. જ્યારે તમે 10, 15, 20 કે 30 વર્ષ માટે લોન લો છો, તો તેના પર તમારે વ્યાજ પણ ચુકવવુ પડે છે. વ્યાજની આ રકમ ભારે ભરખમ થઈ જાય છે.

2 / 5
Best SIP : તમે દરેક મહિને SIP બહુ જ નાની રકમ હોમ લોનના સમયગાળા જેટલા સમયમાં રોકાણ કરીને તેને વ્યાજ મુક્ત બનાવી શકો છો.

3 / 5
Best SIP Plan : જો તમારે 32 લાખની હોમ લોન 20 વર્ષ માટે કોઈ પણ બેન્ક માંથી 9 ટકાના વ્યાજ દરે લીધી છે. તો ગણતરી મુજબ તમે આ લોનના બદલે 37,09, 840 વ્યાજ ચુકવશો.

4 / 5
જો તમારે વ્યાજની આ રકમ એટલે કે 37,09, 840 રુપિયાને રિકવર કરવા છે તો ગણતરી મુજબ તમારે દર મહિને 2,210 રુપિયા મહિને SIP આગળના 20 વર્ષ માટે કરવી પડશે. આ ગણતરી SIP પર 17 ટકા રિટર્નના આધારે કરવામાં આવી છે.

5 / 5
એટલે કે 20 વર્ષ સુધી તમે મહિને સતત 2,210 રુપિયાની SIP ભરો છો, તો તમારી હોમ લોન છેલ્લે વ્યાજ મુક્ત થઈ જશે.

Next Photo Gallery