HMPV વાયરસ શું છે? : હ્યુમન મેટાપ્યુમોવાયરસ, અથવા એચએમપીવી, જે ચીનમાં ચિંતાનું કારણ હોવાનું કહેવાય છે, તે નવું નથી. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, તે સૌપ્રથમ 2001 માં શોધાયું હતું. જો કે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેટલાક સેરોલોજીકલ પુરાવા દર્શાવે છે કે વાયરસ 1958માં પણ જોવા મળ્યો હતો.