આજે Tuesday નહીં Twosday છે, આજની તારીખ 22-02-2022 ને લઈને સોશિયલ મીડિયામાં યુઝર્સ આવી રીતે મનાવે છે આ સ્પેશિયલ દિવસ

જો આપણે આજની તારીખ 22 ફેબ્રુઆરી 2022ને અંકમાં લખીએ તો તે '22022022' થશે. હવે તમે આ તારીખને જમણી બાજુથી વાંચો કે ડાબેથી, તારીખ એક જ દેખાશે. લોકો તેને રેરેસ્ટ ડેટ માની રહ્યા છે.

આજે Tuesday નહીં Twosday છે, આજની તારીખ 22-02-2022 ને લઈને સોશિયલ મીડિયામાં યુઝર્સ આવી રીતે મનાવે છે આ સ્પેશિયલ દિવસ
વિશિષ્ટ તારીખોને પેલિન્ડ્રોમ તારીખો (Palindrome date) કહેવામાં આવે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 5:18 PM

સામાન્ય રીતે લોકો દિવસો કે તારીખો (Date) પર વધુ ધ્યાન આપતા નથી, પરંતુ સોશિયલ મીડિયા (Social Media) ના આ યુગમાં તારીખો સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેને લોકો ઉજવવા લાગ્યા છે. આજે 22 ફેબ્રુઆરી, 2022ની તારીખ છે અને તે દિવસ મંગળવાર એટલે કે Tuesday છે. લોકો આ દિવસને ખૂબ જ ખાસ માને છે. જો તમે આજની તારીખને અંકમાં લખો તો તે 22.02.2022 અથવા 22/2/22 લખવામાં આવશે. એવું લાગે છે કે આ નંબર ખાસ છે. આ જ કારણ છે કે આ તારીખ પર સોશિયલ મીડિયા પર લોકોમાં ઘણો ઉત્સાહ છે, કારણ કે આ તારીખના તમામ નંબરો 2 જ છે. એટલા માટે યુઝર્સે તેનું નામ Tuesday નહીં પણ Twosday રાખ્યું છે. આ એક અદ્ભુત સંયોગ છે કે આ તારીખ મંગળવારે આવે છે.

જો આપણે આજની તારીખ 22 ફેબ્રુઆરી 2022ને અંકમાં લખીએ તો તે ‘22022022’ થશે. હવે તમે આ તારીખને જમણી બાજુથી વાંચો કે ડાબેથી, તારીખ એક જ દેખાશે. લોકો તેને રેરેસ્ટ ડેટ માની રહ્યા છે. એક તારીખ જે ફરી ક્યારેય દેખાશે નહીં. આવી વિશિષ્ટ તારીખોને પેલિન્ડ્રોમ તારીખો (Palindrome date) કહેવામાં આવે છે, એટલે કે, તમે ગમે તે બાજુથી વાંચો, તેનો મતલબ સરખો જ નીકળશે

આજનું રાશિફળ તારીખ 21-07-2024
શું તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? માત્ર 2 રૂપિયાના ખર્ચે છોડ થશે ફરી જીવંત
નતાશા સ્તાનકોવિક સાથે Divorce થતાં બોલિવૂડ અભિનેત્રી સાથે ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા ?
હાર્ટ એટેક આવતા પહેલા પગમાં શું અનુભવ થાય છે?
હનીમૂન માટે ખાસ છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન, સુંદરતા જોઈને થઈ જશો ફેન
ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?

આજની તારીખની બીજી વિશેષતા એ છે કે આ આઠ અંકની તારીખમાં 2 અને 0 એ બે જ અંકો અહીં છે અને મોટાભાગની બે અંકની તારીખને ‘TWOS Day’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે સોશિયલ મીડિયા યુઝર્સ આ ખાસ દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરી રહ્યાં છે અને અલગ-અલગ પ્રકારના મેસેજ શેર કરી રહ્યાં છે. ચાલો એક નજર કરીએ કેટલીક ખાસ ટ્વિટ્સ પર…

આ પણ વાંચો: Knowledge: શું તમે જાણો છો કે નાળિયેર તેલ આટલું મોંઘું કેમ છે અને તે કેવી રીતે બને છે?

આ પણ વાંચો: Knowledge: કોણીમાં વાગે તો કરંટ જેવો અનુભવ થાય છે, જાણો શું છે તેની પાછળનું કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">