ઊંડા કુવામાં પડી ગયું હાથીનું બચ્ચું, જુઓ JCB ની મદદથી કેવી રીતે બચાવવામાં આવ્યો જીવ

ઝારખંડના એક ગામમાં એક નાનો હાથી ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. તે ખૂબ જ પ્રયત્ન કરતો રહ્યો પણ બહાર નીકળી શક્યો નહીં. પછી આ રીતે બચાવકાર્ય કરવામાં આવ્યું.

ઊંડા કુવામાં પડી ગયું હાથીનું બચ્ચું, જુઓ JCB ની મદદથી કેવી રીતે બચાવવામાં આવ્યો જીવ
Viral Image
Follow Us:
| Updated on: May 05, 2021 | 12:03 PM

જંગલી પ્રાણીઓ જંગલોમાં ખૂબ જ નિરાંતે રહે છે, પરંતુ માણસો પોતાની સુવિધાઓની શોધમાં ત્યાં પહોંચી ગયા છે. તેમના રહેઠાણોને આપણે અનેક પ્રકારે નુકશાન પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં મનુષ્યની હરકતોના કારણે જંગલમાં રહેતા પ્રાણીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત તેમના જીવન પર પણ વાત આવી જાય છે. ઘણી વાર આવા સમાચારો જોવામાં અને સાંભળવામાં આવે છે કે કોઈ પ્રાણીને માનવીના કારણે ઘણી અગવડ પડી. તો કેટલીકવાર એવા સમાચાર આવે છે કે કોઈ પ્રાણી કૂવામાં પડી ગયું છે, અથવા ક્યાંક ખાડામાં ફસાઈ ગયું છે.

આવી જ એક ઘટના તાજેતરમાં બની છે. જેમાં હાથીનું નાનું બાળક કૂવામાં પડી ગયું હતું, જે ખૂબ જ પ્રયત્નો બાદ પણ બહાર આવી શક્યું ન હતું. જેને લઈને હવે તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

IFS અધિકારી પરવીન કાસવાને તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં એક નાનો હાથી કૂવામાં પડી ગયેલો છે. જેને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તસવીર ઝારખંડના એક ગામની છે. જ્યાં આ નાનો હાથી ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. નાનો હાથી ઊંડા કૂવામાં ફસાઇ ગયો હતો. તે ખૂબ જ પ્રયત્ન કરતો રહ્યો પણ બહાર નીકળી શક્યો નહીં.

છેવટે હાથીને બહાર કાઢવા માટે JCB ની મદદ લેવી પડી. આ તસવીરોમાં જોઇ શકાય છે કે જેસીબીથી કૂવાની દિવાલ ખોદવામાં આવી હતી. તે પછી નાના હાથીના બહાર નીકળવાનો માર્ગ બનાવવામાં આવ્યો. હાથી બચાવની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો આને એકબીજા સાથે શેર કરી રહ્યા છે, પરંતુ તેના પર વિવિધ ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: મુંબઈમાં વેક્સિન આપવાની અનોખી વ્યવસ્થા, જાણો કઈ રીતે કારમાં બેઠા બેઠા જ અપાય છે વેક્સિન

આ પણ વાંચો: જો અચાનક શરીરમાં ઓક્સિજનનું લેવલ ઓછું થવા માંડે તો શું કરવું? જાણો આ ઘરેલું ઉપાય

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">