આ વખતની મહાશિવરાત્રિ પર રચાશે મહાસંયોગ, રાશિ પ્રમાણે કરશો આ મંત્રોના જાપ તો મળશે અચુક લાભ
આવતીકાલે 4 માર્ચ અને સોમવારના દિવસે મહાસંયોગ રચાશે.સોમવારના દિવસે મહાશિવરાત્રિ અને સાથે-સાથે શિવ યોગ પણ છે. આવતીકાલે આ મહા સંયોગ રચાશે. શિવરાત્રિના દિવસે શિવ પૂજા કરવાથી ઈચ્છાપૂર્તી થાય છે અને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલા ફળની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવી રહ્યું છે કે, શિવરાત્રિના દિવસે પૂજા – અર્ચના કરવાથી ભક્તોના કષ્ટો દૂર થાય છે. અને […]
આવતીકાલે 4 માર્ચ અને સોમવારના દિવસે મહાસંયોગ રચાશે.સોમવારના દિવસે મહાશિવરાત્રિ અને સાથે-સાથે શિવ યોગ પણ છે. આવતીકાલે આ મહા સંયોગ રચાશે. શિવરાત્રિના દિવસે શિવ પૂજા કરવાથી ઈચ્છાપૂર્તી થાય છે અને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલા ફળની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવી રહ્યું છે કે, શિવરાત્રિના દિવસે પૂજા – અર્ચના કરવાથી ભક્તોના કષ્ટો દૂર થાય છે. અને શિવજીના આશીર્વાદ સતત રહે છે.
મહાશિવરાત્રિએ શિવ પૂજા કરતા, રાશિ અનુસાર આ મંત્રોના જાપ કરો.
મેષ – રાશિના લોકો ॐ गंगाधराये नमः મંત્રનો જાપ કરે
વૃષભ – રાશિના લોકો ॐ सोमनाथाय नमः મંત્રનો જાપ કરે
મિથુન – રાશિના લોકો ॐ नागेश्वराय नमः મંત્રનો જાપ કરે
કર્ક – રાશિના લોકો ॐ रामेश्वराय नमः મંત્રનો જાપ કરે
સિંહ – રાશિના લોકો ॐ नन्देश्वराये नमः મંત્રનો જાપ કરે
કન્યા – રાશિના લોકો ॐ ओंकाराये नमः મંત્રનો જાપ કરે
તુલા – રાશિના લોકો ॐ हर हर महादेवाय नमः મંત્રનો જાપ કરે
વૃશ્વિક – રાશિના લોકો ॐ नमो भगवते रुद्राय મંત્રનો જાપ કરે
ધન – રાશિના લોકો ॐ पार्वतीपतिये नमः મંત્રનો જાપ કરે
મકર – રાશિના લોકો ॐ ओंकाराये नमः મંત્રનો જાપ કરે
કુંભ – રાશિના લોકો ॐ नमः शिवाय नमः મંત્રનો જાપ કરે
મીન – રાશિના લોકો ॐ कैलाशपतिये नमः મંત્રનો જાપ કરે
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]