aliens: ઈઝરાયલનાં વૈજ્ઞાનિકે કર્યો સનસનીખેજ દાવો, કહ્યું કે પૃથ્વી પર છે એલિયન્સનો વાસ અને મંગળ પર બનાવ્યો છે તેમણે ગુપ્ત અડ્ડો

દુનિયામાં એલિયન્સની હાજરીને લઈને ઈઝરાયલના સેટેલાઈટ કાર્યક્રમનાં જનક હૈમ ઈશેદે એક સનસનીખેજ દાવો કર્યો છે કે એલિયનની ધરતી પર હાજરી છે અને તેમણે અમેરિકા સાથે ગુપ્ત સમજુતી કરી રાખી છે. ઈઝરાયલનાં અંતરિક્ષ સુરક્ષા પ્રોગ્રામનાં પૂર્વ પ્રમુખ હૈં ઈશેદે દાવો કર્યો છે કે બ્ર્હ્માંડમાં એલિયનની હાજરી છે અને તે અમેરિકા તેમજ ઈઝરાયલ સાથે સંપર્કમાં છે. આ […]

aliens: ઈઝરાયલનાં વૈજ્ઞાનિકે કર્યો સનસનીખેજ દાવો, કહ્યું કે પૃથ્વી પર છે એલિયન્સનો વાસ અને મંગળ પર બનાવ્યો છે તેમણે ગુપ્ત અડ્ડો
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Oct 19, 2021 | 2:56 PM

દુનિયામાં એલિયન્સની હાજરીને લઈને ઈઝરાયલના સેટેલાઈટ કાર્યક્રમનાં જનક હૈમ ઈશેદે એક સનસનીખેજ દાવો કર્યો છે કે એલિયનની ધરતી પર હાજરી છે અને તેમણે અમેરિકા સાથે ગુપ્ત સમજુતી કરી રાખી છે.

ઈઝરાયલનાં અંતરિક્ષ સુરક્ષા પ્રોગ્રામનાં પૂર્વ પ્રમુખ હૈં ઈશેદે દાવો કર્યો છે કે બ્ર્હ્માંડમાં એલિયનની હાજરી છે અને તે અમેરિકા તેમજ ઈઝરાયલ સાથે સંપર્કમાં છે. આ વાતથી અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ માહિતગાર હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે એલિયન્સની હાજરીને છુપાવીને રાખવામાં આવી છે કેમકે માનવતા હજુ તેના માટે તૈયાર નથી. આશરે 30 વર્ષ સુધી ઈઝરાયલનાં સ્પેસ સિક્યોરીટી કાર્યક્રમને સંભાળનારા ઈશેદે કહ્યું હતું કે ગૈલેક્ટિક ફેડરેશન બનાવવામાં આવ્યું છે કે જે અમેરિકા સાથે ગુપ્ત સમજુતિ હેઠળ તે મંગળ ગ્રહ પર જમીનની અંદર એક અડ્ડો ચલાવી રહ્યા છે. આવો જાણીએ ઈઝરાયલનાં આ મહાનુભાવે કરેલા સનસનીખેજ દાવા પર નજર

એલિયન્સ અને અમેરિકા વચ્ચે ગુપ્ત સમજુતી

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઇઝરાઇલી નિષ્ણાતે કહ્યું કે, યુએસ સરકાર અને એલિયન્સ વચ્ચે સમજૂતી છે. અહીં પરીક્ષણ માટે એલિયન્સે અમારી સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓ સમગ્ર બ્રહ્માંડના ફેબ્રિક પર સંશોધન પણ કરી રહ્યા છે અને તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

>તેઓ ઇચ્છે છે કે અમે આ કાર્યમાં તેમની મદદ કરીએ. ‘ તેમણે કહ્યું, ‘મંગળ ગ્રહનાં ઉંડાણમાં એલિયન્સનો ગુપ્ત અડ્ડો છે. એલિયન્સ અને અમેરિકન અવકાશયાત્રીઓના પ્રતિનિધિઓ ત્યાં હાજર છે. ભૂતપૂર્વ ઇઝરાઇલી સુરક્ષા વડાએ દાવો કર્યો હતો કે તે આગળ આવ્યો છે પરંતુ અપેક્ષા રાખતી નથી કે તેના ઘટસ્ફોટ સાચા તરીકે સ્વીકારવામાં આવશે. તેણે કહ્યું કે જો તેણે 5 વર્ષ પહેલા આ ખુલાસો કર્યો હોત, તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોત.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">