વડોદરાની સયાજી હોસ્પિટલ અને પોલીસની ગંભીર બેદરકારી, 12 દિવસ પહેલાં ગુમ યુવકની લાશ કોરોના વોર્ડમાંથી મળી
વડોદરાની સયાજી હોસ્પિટલ અને પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. 12 દિવસ પહેલાં ગુમ યુવકની લાશ કોરોના વોર્ડમાંથી મળી આવી છે. ખાનપુર સેવાસીમાં રહેતા મહેશ પરમાર 12 દિવસ પહેલા ગુમ થયા હતા. પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ મહેશ પરમારને અજાણ્યા દર્દી તરીકે વોર્ડમાં દાખલ કર્યો હતો અને 12 […]
વડોદરાની સયાજી હોસ્પિટલ અને પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. 12 દિવસ પહેલાં ગુમ યુવકની લાશ કોરોના વોર્ડમાંથી મળી આવી છે. ખાનપુર સેવાસીમાં રહેતા મહેશ પરમાર 12 દિવસ પહેલા ગુમ થયા હતા. પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ મહેશ પરમારને અજાણ્યા દર્દી તરીકે વોર્ડમાં દાખલ કર્યો હતો અને 12 દિવસની સારવાર બાદ મોત થતાં હકીકત સામે આવી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો