રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા દરમિયાન પાટણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

રાજ્યમાં હાલ ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે ખેડૂતો નોંધણી કરાવી રહ્યા છે. પરંતુ પાટણમાં ખેડૂતોને થઇ રહી છે ખુબ મુશ્કેલી. અચાનક નોંધણીની પ્રક્રિયા બંધ કરાઇ છે. જેની સામે કિસાનોમાં આક્રોશ છે.  આ પણ વાંચોઃ સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ Web Stories View more આજનું […]

રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા દરમિયાન પાટણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:31 AM

રાજ્યમાં હાલ ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે ખેડૂતો નોંધણી કરાવી રહ્યા છે. પરંતુ પાટણમાં ખેડૂતોને થઇ રહી છે ખુબ મુશ્કેલી. અચાનક નોંધણીની પ્રક્રિયા બંધ કરાઇ છે. જેની સામે કિસાનોમાં આક્રોશ છે.

આ પણ વાંચોઃ સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રજીસ્ટ્રેશન કેન્દ્રો પર અરજીઓ સ્વિકારવાનું બંધ કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સામે સરકાર સામે ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો વહેલી સવારથી ખેતરનું કામ છોડીને ટેકાના ભાવની અરજીઓ સાથે કેન્દ્ર પર બેઠા છે. પરંતુ રજીસ્ટ્રેશન કેન્દ્ર પર અરજી ન સ્વિકારાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા રજીસ્ટ્રેશન કેન્દ્ર પર અરજીઓના ઢગલા થઈ ગયા છે. ત્યારે ખેડૂતો હવે સરકારનો ટેકો મેળવવા અરજી સ્વિકારવાની મુદ્દતમાં વધારો કરવા માગ કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">