ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર ટેકાના ભાવે કરશે ઘઉંની ખરીદી
રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે અને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા. સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે. 50 હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવશે. આ પણ વાંચો: ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં! રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]
રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે અને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા. સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે. 50 હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો