રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર, નવા 492 કેસ નોંધાયા
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 492 પોઝિટીવ કેસ નોંધાયા છે અને 33 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18,609 કેસ નોંધાયા છે અને 12,667 લોકો સાજા થયા છે. અમદાવાદમાં આજે નવા 291 કેસની […]
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 492 પોઝિટીવ કેસ નોંધાયા છે અને 33 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18,609 કેસ નોંધાયા છે અને 12,667 લોકો સાજા થયા છે. અમદાવાદમાં આજે નવા 291 કેસની સાથે કુલ આંકડો 13,354 પર પહોંચ્યો છે.
492 new #coronavirus cases reported in #Gujarat in last 24 hours. State's tally reaches 18,609#COVIDー19 #TV9News pic.twitter.com/NZzjjGXplH
— tv9gujarati (@tv9gujarati) June 4, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]