VIDEO: અમદાવાદમાં પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો
અમદાવાદમાં પોલીસકર્મીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફૂલ બજાર ચોકીમાં આ પોલીસકર્મી ફરજ બજાવે છે. ત્યારે પોલીસકર્મી કોરોના વાયરસના સંક્રમણમાં કેવી રીતે તે અત્યાર સુધી સામે આવ્યું નથી. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો […]
અમદાવાદમાં પોલીસકર્મીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફૂલ બજાર ચોકીમાં આ પોલીસકર્મી ફરજ બજાવે છે. ત્યારે પોલીસકર્મી કોરોના વાયરસના સંક્રમણમાં કેવી રીતે તે અત્યાર સુધી સામે આવ્યું નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો