રાજ્યમાં મેઘરાજાની કૃપા યથાવત, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાતમાં 5.5 ઈંચ વરસાદ
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાતમાં 5.5 ઈંચ વરસાન નોંધાયો છે. છોટા ઉદેપુરમાં 5.5 ઈંચ, આણંદમાં 4.5 ઈંચ વરસાદ, પાદરામાં 4.5 ઈંચ, નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણમાં વરસાદનું જોર ઘટ્યું છે, ઉત્તર ગુજરાતમાં રાહતનો વરસાદ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. […]
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાતમાં 5.5 ઈંચ વરસાન નોંધાયો છે. છોટા ઉદેપુરમાં 5.5 ઈંચ, આણંદમાં 4.5 ઈંચ વરસાદ, પાદરામાં 4.5 ઈંચ, નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણમાં વરસાદનું જોર ઘટ્યું છે, ઉત્તર ગુજરાતમાં રાહતનો વરસાદ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો