આગામી બે દિવસમાં કેટલાક સ્થળે તોફાની પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં કેટલાક સ્થળે તોફાની પવન સાથે વરસાદ વરસવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરીયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે આપી છે. 3 જુલાઈ પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે. જૂન મહિના બાદ હવે ધરતીપુત્રો જુલાઇ અને ઓગસ્ટ મહિનાથી જ તમામ આશ […]
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં કેટલાક સ્થળે તોફાની પવન સાથે વરસાદ વરસવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરીયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે આપી છે. 3 જુલાઈ પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે. જૂન મહિના બાદ હવે ધરતીપુત્રો જુલાઇ અને ઓગસ્ટ મહિનાથી જ તમામ આશ લગાવીને બેઠા છે.
આ પણ વાંચો: કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તે માટે રેલવેએ AC ટ્રેનમાં કર્યો મોટો ફેરફાર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો