વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કચ્છમાં થતી ડ્રેગન ફ્રુટની ખેતીનો કર્યો ઉલ્લેખ, જાણો કેવી રીતે કરી શકાય ડ્રેગન ફુટની ખેતી ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં ખેડૂતોને ઓછા ખર્ચે મબલખ કમાણી કરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી વિશે વાત કરી. કચ્છના ખેડૂતો ડ્રેગન ફ્રટની ખેતી કરીને વર્ષે દહાડે મબલખ કમાણી કરી રહ્યાં હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓછી જમીનમાં, ઓછા ખર્ચે, ઓછી મહેનતે વધુ કમાણી કરાવતા ડ્રેગન ફ્રુટની […]

| Updated on: Jan 16, 2021 | 4:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં ખેડૂતોને ઓછા ખર્ચે મબલખ કમાણી કરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી વિશે વાત કરી. કચ્છના ખેડૂતો ડ્રેગન ફ્રટની ખેતી કરીને વર્ષે દહાડે મબલખ કમાણી કરી રહ્યાં હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓછી જમીનમાં, ઓછા ખર્ચે, ઓછી મહેનતે વધુ કમાણી કરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી તરફ ખેડૂતો વળી રહ્યાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે ટીવી9 ગુજરાતીએ, આજથી દોઢ વર્ષ પહેલા ગુજરાતમાં થઈ રહેલી ડ્રેગન ફ્રુટની ખેતી અને ડ્રેગન ફ્રુટથી થતી મબલખ કમાણીનો સંપૂર્ણ અહેવાલ ઘરતીપૂત્ર કાર્યક્રમમાં પ્રસારીત કર્યો હતો. ડ્રેગન ફ્રુટની ખેતી કેટલી જમીનમાં, કેટલા ખર્ચે, કેટલા પાણીથી, કઈ સાવધાનીએ કરી શકાય તે દર્શાવવામાં આવ્યુ હતું. જુઓ ડ્રેગન ફ્રુટની ખેતી અંગેનો વિગતવાર અહેવાલ આ વિડીયોમાં….

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">