નખત્રાણામાં પડી વીજળી, ઘાસના ગોડાઉનમાં આગ લાગી

કચ્છના નખત્રાણામાં આકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના નખત્રણાના રવાપરના વનવિભાગના ઘાસના ગોડાઉનમાં વીજળી પડતા આગ લાગવાની ઘટના બની. આગ ફાટી નિકળતા ફાયર વિભાગની ટીમને જાણકારી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ […]

નખત્રાણામાં પડી વીજળી, ઘાસના ગોડાઉનમાં આગ લાગી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 18, 2020 | 10:22 PM

કચ્છના નખત્રાણામાં આકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના નખત્રણાના રવાપરના વનવિભાગના ઘાસના ગોડાઉનમાં વીજળી પડતા આગ લાગવાની ઘટના બની. આગ ફાટી નિકળતા ફાયર વિભાગની ટીમને જાણકારી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">