ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 514 નવા કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 24 હજારને પાર

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 514 દર્દીઓ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 28 દર્દીના મોત થયા છે. આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 339 દર્દીને રજા આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 514 નવા કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 24 હજારને પાર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:00 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 514 દર્દીઓ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 28 દર્દીના મોત થયા છે. આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 339 દર્દીને રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો :  દેશમાં ઝડપથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જાણો છેલ્લાં 24 કલાકમાં કેટલાં પોઝિટિવ કેસ નોંધાયા?

જાણો રાજ્યના ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોના પોઝિટિવ કેસ? 

jano aaje gujarat ma corona na ketla case nondhaya

રાજ્યમાં કોરોના વાઈરસના નવા 514 કેસ નોંધાયા છે.  કોરોના વાઈરસના કેસની જિલ્લા મુજબ વાત કરીએ તો સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 327 કેસ નોંધાયા છે.  અન્ય જિલ્લામાં જોઈએ તો સુરતમાં 64 કેસ, વડોદરામાં 44 કેસ, ગાંધીનગરમાં 15 કેસ, જામનગર અને ભરૂચમાં 09-09 કેસ, રાજકોટમાં 08 કેસ, પંચમહાલમાં 07 કેસ, સાબરકાંઠા અને જુનાગઢમાં 04-04 કેસ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 03-03 કેસ, મહેસાણામાં 02 કેસ, અરવલ્લીમાં 02 કેસ, વલસાડમાં 02 કેસ નોંધાયા છે.  જ્યાં કોરોના વાઈરસનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે એવા જિલ્લામાં બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા. બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યના 3 કેસ પણ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">