ગુજરાત સરકારે લીધો એવો મહત્વનો નિર્ણય કે હજારો પટાવાળાઓનું ખુલી જશે કિસ્મત, પટાવાળા તરીકે જ નહીં થાય નિવૃત્ત

ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેનાથી રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાંટેડ શાળાઓના પટાવાળાઓની કિસ્મત ખુલી જશે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે સરકારી અને ગ્રાંટેડ શાળાઓમાં વર્ષોથી ફરજ બજાવતા વર્ગ 4ના પટાવાળાઓને જૂનિયર ક્લર્ક તરીકે બઢતી આપવાનો નિર્ણય કર્યો છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]

ગુજરાત સરકારે લીધો એવો મહત્વનો નિર્ણય કે હજારો પટાવાળાઓનું ખુલી જશે કિસ્મત, પટાવાળા તરીકે જ નહીં થાય નિવૃત્ત
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 5:55 AM

ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેનાથી રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાંટેડ શાળાઓના પટાવાળાઓની કિસ્મત ખુલી જશે.

મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે સરકારી અને ગ્રાંટેડ શાળાઓમાં વર્ષોથી ફરજ બજાવતા વર્ગ 4ના પટાવાળાઓને જૂનિયર ક્લર્ક તરીકે બઢતી આપવાનો નિર્ણય કર્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓને આ અંગેનો પરિપત્ર મોકલી દીધો છે. સરકારના નિર્ણય મુજબ સ્કૂલના સીનિયર પટાવાળાઓના નામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રાજ્યના શિક્ષણ વિભાગને મોકલશે. થોડાક સમયમાં જ શિક્ષણ વિભાગ પટાવાળાને ક્લર્ક તરીકે બઢતી આપવાની યોગ્યતા નક્કી કરશે.

અત્યાર સુધીની નીતિ એવી હતી કે વર્ગ 4ના કર્મચારી તરીકે ફરજ બજાવતા પટાવાળો પટાવાળા તરીકે જ નિવૃત્ત થતો હતો, પરંતુ સરકારના આ નિર્ણયથી હવે પટાવાળાને પણ બાબુ બનવાની તક મળશે.

[yop_poll id=1401]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">