ગુજરાતમાં સરેરાશ 70 ટકા વરસાદ વરસ્યો, કચ્છમાં બમણો તો ઉતર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અડધો જ વરસાદ વરસ્યો

ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં 205 ટકા વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉતર ગુજરાતમાં માત્ર 52 ટકા જ વરસાદ વરસ્યો છે. ગુજરાતના અન્ય વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 102 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં 54 ટકા અને દક્ષિણ […]

ગુજરાતમાં સરેરાશ 70 ટકા વરસાદ વરસ્યો, કચ્છમાં બમણો તો ઉતર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અડધો જ વરસાદ વરસ્યો
Follow Us:
| Updated on: Aug 14, 2020 | 5:28 AM

ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં 205 ટકા વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉતર ગુજરાતમાં માત્ર 52 ટકા જ વરસાદ વરસ્યો છે. ગુજરાતના અન્ય વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 102 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં 54 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 58 ટકા જ વરસાદ વરસ્યો છે. દર વર્ષે ચોમાસામાં કચ્છમાં પ્રમાણમાં ઓછો અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં વધુ વરસાદ વરસતો હોય છે. તેનાથી સાવ ઉલટુ ચિત્ર આ વર્ષે જોવા મળી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કચ્છમાં જરૂરીયાત કરતા પણ બમણો વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદનો અડધો જ કહેવાય એટલો વરસાદ વરસ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચોઃસુરતના લિંબાયત-પરવત પાટીયા વિસ્તારમાં ફરી વળ્યા ખાડીના પાણી, લોકોના ઘરમાં અઢી-ત્રણ ફુટ પાણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">