કોરોનાની એસી તેસી, માણેકચોકનું રાત્રી ખાણીપીણી બજાર શરુ, મંજૂરી અંગે મનપાના અધિકારીઓનુ ભેદી મૌન
અમદાવાદના જાણીતા માણેકચોકનુ રાત્રી ખાણીપીણી બજાર કોરોનાની ગાઈડલાઈન વચ્ચે ઘમઘમતુ થયુ છે. એક તરફ લો ગાર્ડન ખાતેના ખાણીપીણી બજારને મંજૂરી નહી આપનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કોટ વિસ્તારના ગીચ વિસ્તારમાં ધમધમતા માણેકચોકના ખાણીપીણી બજારને કોણે મંજૂરી આપી તે સૌથી મોટો સવાલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ મધ્ય ઝોનના ઉચ્ચ અધિકારીઓ હાલ આ મુદ્દા […]
અમદાવાદના જાણીતા માણેકચોકનુ રાત્રી ખાણીપીણી બજાર કોરોનાની ગાઈડલાઈન વચ્ચે ઘમઘમતુ થયુ છે. એક તરફ લો ગાર્ડન ખાતેના ખાણીપીણી બજારને મંજૂરી નહી આપનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કોટ વિસ્તારના ગીચ વિસ્તારમાં ધમધમતા માણેકચોકના ખાણીપીણી બજારને કોણે મંજૂરી આપી તે સૌથી મોટો સવાલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ મધ્ય ઝોનના ઉચ્ચ અધિકારીઓ હાલ આ મુદ્દા કોઈ જ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. એકને ગોળ અને બીજાને ખોળ એવી નીતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતી હોવાનું ખાણીપીણી બજારના વેપારીઓનું કહેવું છે.
આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાનો વ્યાપ વધ્યો, કોરોનાથી 23 દર્દીઓના મોત, 17 દિવસમાં કોરોનાથી 273ના મોત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો