જુઓ ડ્રોનના વિઝ્યુલ્સઃ પાદરાની ઢાઢર નદીમાં પૂર, નદીના પાણી ખેતરોમાં ફરી વળતા નુકસાન

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી વડોદરા જિલ્લાના પાદરાથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યુ છે. ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણી, નદીકાંઠાની આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાના ડ્રોન વિઝ્યુલ્સ સામે આવ્યા છે. પાદરના હુસેપુર, કોઠવાડા ગામના ખેતરો ઉપર ઢાઢરનુ પાણી ફરી વળતા ખેતરો ધોવાઈ ગયા છે. ઢાઢરના પાણીએ ખેતરો ધોઈ નાખતા ખરીફઋતુનુ વાવેતર કરનારા ખેડૂતોને નુકસાન થયુ છે. […]

જુઓ ડ્રોનના વિઝ્યુલ્સઃ પાદરાની ઢાઢર નદીમાં પૂર, નદીના પાણી ખેતરોમાં ફરી વળતા નુકસાન
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 10:42 PM

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી વડોદરા જિલ્લાના પાદરાથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યુ છે. ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણી, નદીકાંઠાની આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાના ડ્રોન વિઝ્યુલ્સ સામે આવ્યા છે. પાદરના હુસેપુર, કોઠવાડા ગામના ખેતરો ઉપર ઢાઢરનુ પાણી ફરી વળતા ખેતરો ધોવાઈ ગયા છે. ઢાઢરના પાણીએ ખેતરો ધોઈ નાખતા ખરીફઋતુનુ વાવેતર કરનારા ખેડૂતોને નુકસાન થયુ છે.

આ પણ વાંચોઃમાતા વૈષ્ણોદેવીનુ મંદિર આજથી તમામ ભક્તો માટે ખુલ્લુ, જય માતાજીના ગુંજશે નાદ, જાણો કોરોનાકાળમાં વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા શુ કરવુ પડશે ?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">