મહેસાણા: ડીઝલના ભાવ વધતા ખેડૂતો પરેશાન, ખેડૂતોએ ડીઝલમાં સબસિડીની કરી માગ

પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીઝલના સતત વધતા ભાવથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેતર ખેડવા ટ્રેક્ટરના ચાર્જમાં પણ વધારો કરી દેવાતા નાના ખેડૂતોની મુશ્કેલી વધી છે. તો પાક વેચવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરના ભાડા પણ વધારી દેવાયા છે. સતત વધતા ડીઝલના ભાવસામે મહેસાણાના ખેડૂતોએ ડીઝલમાં સબસિડી આપવા માગ કરી […]

મહેસાણા: ડીઝલના ભાવ વધતા ખેડૂતો પરેશાન, ખેડૂતોએ ડીઝલમાં સબસિડીની કરી માગ
Follow Us:
| Updated on: Jun 25, 2020 | 2:55 PM

પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીઝલના સતત વધતા ભાવથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેતર ખેડવા ટ્રેક્ટરના ચાર્જમાં પણ વધારો કરી દેવાતા નાના ખેડૂતોની મુશ્કેલી વધી છે. તો પાક વેચવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરના ભાડા પણ વધારી દેવાયા છે. સતત વધતા ડીઝલના ભાવસામે મહેસાણાના ખેડૂતોએ ડીઝલમાં સબસિડી આપવા માગ કરી છે.

આ પણ વાંચો: વડોદરા: કોરોના સામે એન્ટી બેક્ટેરિયલ માસ્ક, M.S. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગની શોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">